ભારતના બંધારણ અંગે મહત્વની 100 બાબતો :
- રાષ્ટ્રપતિ રાજ્યસભા અને લોકસભા સાંસદના ત્રણ અંગો ગણાય છે.
- કારોબારી, ધારાસભા અને ન્યાયપાલિકા સરકારના ત્રણ અંગો છે.
- રાષ્ટ્રપતિ બંધારણના વાળા છે.
- રાષ્ટ્રપતિ ત્રણેય સેના પાંખના સરસેનાપતિ છે.
- નાણાકીય ખરડો રજુ કરવા માટે રાષ્ટ્રપતિ પૂર્વમંજૂરી આવશ્યક છે.
- રાષ્ટ્રપતિ સંસદ ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની , દેશમાં કટોકટી જાહેર કરવાની અને ગુનેગારની ફાંસીની સજા માફ કરવાની સત્તા ધરાવે છે.
- રાષ્ટ્રપતિ રાજ્યસભામાં વિભિન્ન ક્ષેત્રના 12 નિષ્ણાત સદસ્યો અને લોકસભામાં 2 એલ્ગો-ઇન્ડિયન સદસ્યોની નિમણુંક કરવાની સત્તા ધરાવે છે.
- ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે.
- લોકસભા સંસદનું નીચલું અને રાજ્યસભા સંસદનું ઉપલું અને કાયમી ગૃહ છે.
- લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 એન રાજ્યસભાની 250 છે.
- નાણાં ખરડો સૌ પ્રથમ લોકસભામાં રજુ થાય છે.
- મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે.
- સંઘશક્તિ પ્રદેશોના વિષયમાં કાયદા ઘળવાની શક્તિ રાષ્ટ્રપતિ પાસે રહેલી છે.
- ભારતના રાષ્ટ્રપતિ જે.બી. વીટો. સત્તાનો ઉપયોગ કરી શકે છે.
- રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને હાઈકોર્ટના ન્યાયદિશને મહાભિયોગની કર્યવાહી કરીને હોદ્દા પરથી દૂર કરી શકાય છે.
- રાજ્યસભાના 1/3 સભાઓ દર બે વર્ષે નિવૃત થાય છે.
- કેન્દ્ર માટે નવી પ્રશાસનિક સેવાનો સવર્ગ ઉભો કરાવી સત્તા રાજ્યસભાને છે.
- વડાપ્રધાન અને મંત્રીઓની નિમણૂક (વડાપ્રધાનની સલાહ પ્રમાણે ) રાષ્ટ્રપતિ કરે છે.
- કોઈ એક મંત્રી પર અવિશ્વાશની દરખાસ્ત પસાર થાય તો વડાપ્રધાન સહીત સમગ્ર મંત્રીમંડળને રાજીનામુ આપવું પડે છે.
- લોકસભાના સભ્યોની ચૂંટણી સીધી મતદારો દ્વારા અને રાજ્યસભાની સભ્યોની ચૂંટણી વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા થાય છે.
- રાષ્ટ્રપતિની ચૂંટણી રાજ્યસભા, લોકસભા અને રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા થાય છે.
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સદસ્યો દ્વારા થાય છે.
- ઉપરાષ્ટ્રપતિને હોદ્દા પરથી દૂર કરવા માટે રાજ્યસભાએ પસાર કરેલ પ્રસ્તાવને લોકસભા મંજૂરી આપે તો ઉપરાષ્ટ્રપતિ ને પદ પરથી દૂર કરી શકાય છે.
- વિધાનસભા અને લોકસભામાં ચુંટાવવા માટે લઘુતમ વયમર્યાદા 25 અને વિધાનપરિષદ અને રાજ્યસભામાં ચુંટાવવા માટે લઘુતમ વયમર્યાદા 30 વર્ષ ની છે.
- લોકસભાનો કાર્યકાળ 5 વર્ષ અને રાજ્યસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
- લોકસભાની બેઠકોનું નિયત્રંણ અને સંસદનો બન્ને ગ્રહોનો સંયુક્ત અધિવેશનની અધ્યક્ષતા લોકસભાના અધ્યક્ષ કરે છે.
- લોકસભાના વિસર્જન પછી નવી લોકસભાના અધ્યક્ષ ન ચૂંટાય ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષનો હોદ્દો ચાલુ રહે છે.
- લોકસભાના અધ્યક્ષ અને ઉપાઅધ્યક્ષ પોતાનું રાજીનામુ એકબીજાને આપે છે.
- સર્વોચ્ચ અદાલતના ન્યાયાદીશનો કાર્યકાળ 65 વર્ષ સુધી અને હાઈકોર્ટના ન્યાયડીશનો કાર્યકાળ 62 વર્ષ સુધીનો હોય છે.
- સર્વોચ્ય અદાલત બંધારણનો રક્ષક ગણાય છે.
- સંસદ બંધારામાં ફેરફાર કરી શકે છે.
- સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનો અધિકાર ધરાવે છે.
- સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે.
- બંધારણીય મૂળભૂત હક્કોના ભંગ બદલ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં દાળ માંગી શકાય છે.
- રાજ્યપાલની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે અને રાષ્ટ્રપતિ રાજ્યપાલને હટાવી પણ શકે છે.
- રાજ્યપાલ રાજ્યનો બંધારણીય વડો છે.
- બંધારણીય કટોકટી વખતે રાજ્યપાલ રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે.
- મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ કરે છે.
- રાજ્ય વિધાનસભામાં નાણાકીય ખરડો રજુ કરવા માટે રાજ્યપાલની પૂર્વમંજૂરી લેવી જરૂરી છે.
- રાજ્ય વિધાનસભાનું સત્ર બોલાવવાનો, સ્થગિત રાખવાનો કે વિસર્જન કરવાનો અધિકાર રાજ્યપાલ ધરાવે છે.
- રાજ્યપાલ ગુનેગારની સજા માફ કરી શકે છે પરંતુ ફાંસીની સજા માફ કરી શકતા નથી.
- રાજ્યના વિધાનમંડળમાં રાજ્યપાલ , વિધાનસભા અને જે રાજ્યમાં દ્વિસદનાત્મક વિધાનમંડળ છે ત્યાં વિધાનપરિષદનો સમાવેશ થાય છે.
- રાજ્યની વિધાનસભાની મહત્તમ સભ્યસંખ્યા 500 અને ઓછામાં ઓછી 60 ની હોય છે. (નોંધ : મિઝોરમ,ગોવાની વિધાનસભાની સભ્ય સંખ્યા 40 છે, સિક્કિમની 32 છે ).
- જમ્મુ-કાશ્મીર, ઉત્તરપ્રદેશ,બિહાર ,મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં વિધાસભાની સાથે વિધાન પરિષદ પણ છે.
- વિધાનપરિષદની ઓછામાં ઓછી સભ્યસંખ્યા 40 વિધાનસભાની કુલ સભ્યોની સંખ્યા 1/3 સભ્યોથી વધું ન હોવી જોઈએ. ( નોંધ : જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો હોવાથી ત્યાં સભ્ય સંખ્યા
છે. ) - વિધાન પરિષદનો કાર્યકાળ વર્ષનો હોય છે.
- વિધાન પરિષદમાં 1/6 સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે.
- વિધાનસભાના સભ્યો વિધાનપરિષદના 1/3 સભ્યોની ચૂંટણી કરે છે.
- રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર છે.
- કટોકટી દરમિયાન વિધાનસભાને જવાબદાર છે.
- લોકસભાના અધ્યક્ષને કાસ્ટિંગ વોટ - નિર્ણાયક મત આપવાનો અધિકાર છે.
- ભારતના બંધારાણમાં આંતરિક, નાણાકીય અને બંધારણીય એમ ત્રણ પ્રકારની કટોકટીનો જોગવાઈ છે.
- કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની (CAG) નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
- કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) -સાર્વજનિક સંપત્તિનો રક્ષક ગણાય છે.
- કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ 6 વર્ષનો અથવા 65 વર્ષ સુધીની ઉંમરનો હોય છે.
- ચૂંટણી કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને તેમનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે.
- નાણાં આયોગની જોગવાઈ બંધારણની કલમ 280 માં કરવામાં આવી છે.
- રાજ્યપાલ વિધાનસભામાં એક એંગ્લો-ઇન્ડિયનની નમણૂક કરી શકે છે.
- ભાંધારાની કલમ 370 મુજબ જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.
- રાજ્યપાલના અહેવાલ પરથી રાષ્ટ્રપતિ બંધારણની કલમ 356 પ્રમાણે રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાદી શકે છે.
- એટની જનરંલની નમણૂક રાષ્ટ્રપતિ કરે છે અને તે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવે છે.
- એટની જનરલ દેશના પ્રથમ કાયદા અધિકારી છે.
- જમ્મુ-કાશ્મીરના નાગરિકોને દ્વિ નાગરિકત્વ પ્રકારની નાગરિકતા પ્રાપ્ત થાય છે.
- જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલના શાસની જોગવાઈ છે.
- કોઈ બિલ નાણાકીય છે કે નહી તેની નિર્ણય લોકસભાન અધ્યક્ષ કરે છે.
- ભારતમાં કુલ 24 હાઇકોર્ટ આવેલ છે.
- આયોજન પંચ બિનબંધારણીય સંસ્થા છે. તેને સ્થાને આવેલ નીતિ આયોગ પણ બિન બંધારણીય સંસ્થા છે.
- રાષ્ટ્રીય વિકાસ પરિષદની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.
- નીતિ આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.
- હાલમાં સંઘસૂચિમાં 100, રાજ્યસુચિમાં 61 અને સમવર્તી સૂચીમાં 52 વિષયનો સમાવેશ કરેલ છે.
- સમવર્તી સૂચિના કોઈ વિષય પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કાનૂન બનાવે તો કેન્દ્ર સરકારનો કાનૂન માન્ય ગણાશે.
- સ્વત્રંતાના અધિકાર હેઠળ નાગરિકોને 6 સ્વતંત્રતાઓ આપવામાંઆવી છે.
- કટોકટીના સમય અનુચ્છેદ 20 અને 21 પ્રમાણેના મૂળભૂત હક્કો પર નિયત્રંણ લાદી શકતા નથી.
- રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક ગણાય છે.
- કારોબારી વાસ્તવિક સત્તા વડાપ્રધાન પાસે છે, રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય વડા છે.
- રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ની ગેરહાજરીમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય વરિષ્ઠ ન્યાયાધીશ કાર્યકારી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભળાશે.
- ઉપરાષ્ટ્રપતિની બીમારી કે અન્ય કારણોસરની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ પદનો હોદ્દો સભાળી શકતો નથી.
- રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટના કાર્યક્ષેત્ર હેઠળ થાય છે.
- રાષ્ટ્રપતિના રાજૂનામાની જાણકારી ઉપરાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષને આપે છે.
- નાણાકીય ખરડો રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
- રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની સલાહ લઇ શકે છે પણ તે સલાહ સ્વીકારવા માટે બાધ્ય નથી.
- કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન કરે છે.
- ભારતના એટની જનરલને સંસદના કોઈપણ ગૃહમાં બોલવાનો અધિકાર છે, પરંતુ મત આપવાનો અધિકાર નથી.
- કટોકટી દરમિયાન લોકસભાનો કાર્યકાળ 1 વર્ષ વધારી શકાય છે. \
- જાહેર હિસાબ સમિતિમાં લોકસભાન 15 અને રાજ્યસભાના 7 મળીને કુલ 22 સદસ્યો હોય છે.
- એડવોકેટ જનરલની નિમણુક રાજ્યપાલ કરે છે, અને રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર ચાલુ રહે છે.
- કોઈ વિધેયક પર વિવાદ ઉભો થાય તો વિધાનસભા અને વિધાનપરિષદની સંયુક્ત બેઠકની કોઈ જોગવાઈ નથી.
- રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોને હટાવવાનો અધિકાર રાજ્યપાલને નથી.
- બંધારણની કલમ 360 પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં નાણાકીય કટોકટી લાદી શકાતી નથી.
- જમ્મુ-કાશ્મીરને પોતાનું અલગ બંધારણ છે.
- હાલમાં સુપ્રીમ કોર્ટમાં 1 મુખ્ય તથા 30 અન્ય ન્યાયાધીશોની જોગવાઈ છે.
- મુખ્ય ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં રાષ્ટ્રપતિ સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરે છે.
- બંધારણની કલમ 352 પ્રમાણે દેશમાં ત્રણ વખત કટોકટીની જાહેરાત કરવામાં આવેલ છે.
- અત્યાર સુધીમાં ત્રણ વખત સંસદના બંને ગૃહોનું સંયુક્ત અધિવેશન બોલાવવામાં આવેલ છે. ભૂ .પૂ. પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી આ ત્રણે અધિવેશનમાં હાજર રહેનાર એકમાત્ર સાંસદ છે.
- અતારાંક્તિ પ્રશ્નનો ઉત્તર લેખિતમાં અપાય છે.
- લોકસભાનું વિસર્જન થયેલ હોય અને કટોકટી જાહેર કરવામાં આવે તો તેનું અનુમોદન રાજ્યસભા કરે છે.
- પ્રકકલન સમિતિમાં 30 સદસ્યો હોય છે અને બધા લોકસભામાંથી હોય છે.
- સરકારી ઉપક્રમ સમિતિમાં 15 સદસ્યો હોય છે, જેમાં 10 લોકસભાના અને 5 રાજ્યસભાના હોય છે.
- પુડુચેરી અને દિલ્હી - સંઘ ક્ષેત્રોમાં વિધાનસભા કાર્યરત છે.
- આઠમી અનૂસુચિમાં હાલમાં 22 ભારતીય ભાષાઓને બંધારણ-માન્ય ભાષાનો દરજ્જો અપાયો છે.
અમારી આગળની જૂની પોસ્ટ જોવા માટે :
https://gk4everyone.blogspot.in/2018/02/geography-of-gujarat-primary.html
100 important things about the Constitution of India :
- President's Rajya Sabha and Lok Sabha MPs are considered as three limbs.
- The executive, legislative and judiciary government has three limbs.
- The President is of the Constitution.
- The President is the Commander-in-Chief of the three Army wings.
- The president's preference is necessary to present the financial bill.
- The President has the authority to issue an ordinance when the Parliament is not running, to declare an emergency in the country and to forgive the guilty capital punishment.
- The President has the authority to appoint 12 Elgo-Indian members in 12 different members of the field in the Rajya Sabha and the Lok Sabha.
- Vice President is the Chairman of the Rajya Sabha.
- Lower Lok Sabha and Rajya Sabha are the upper and permanent houses of Parliament.
- The maximum number of members of the Lok Sabha is 552 and Rajya Sabha 250.
- The money bill is first introduced in the Lok Sabha.
- The cabinet is responsible for the Lok Sabha.
- The president has the power to enforce laws in respect to the confederacy territories.
- Indian President JB Veto Can use power.
- The President, the Supreme Court's Judge and the High Court judge, can be removed from the post by taking the role of impeachment.
- 1/3 meetings of the Rajya Sabha are retired every two years.
- The Rajya Sabha has power to create a new administrative service center for the center.
- The Prime Minister and the ministers are appointed (according to the Prime Minister's advice) the President.
- If a single minister passes an unbelievable proposal, then the entire cabinet, including the Prime Minister, has to resign.
- Members of the Lok Sabha are elected directly by the voters and elected members of Rajya Sabha members of the electoral college.
- The presidential election is done by the elected members of the Rajya Sabha, Lok Sabha and the Legislative Assembly of the States.
- Vice Presidential election is done by the Lok Sabha and Rajya Sabha members.
- If the Lok Sabha approves the proposal passed by the Rajya Sabha to remove the vice-president from the post, the vice-president can be removed from the post.
- The minimum age limit for election to the Assembly and Lok Sabha and the minimum age limit for election to the legislative assembly and Rajya Sabha is 30 years.
- The tenure of Loksabha is 5 years and the term of Rajya Sabha member is 6 years.
- Chairman of the Lok Sabha, presided over the joint sitting of both the governments of the Lok Sabha and the joint sitting of the Parliament.
- After the dissolution of the Lok Sabha, the chair of the Lok Sabha chairperson continues till the new Lok Sabha chairman gets elected.
- The Chairman and the Vice Chairman of the Lok Sabha give their resignation to each other.
- The tenure of the Supreme Court's Judge is for 65 years and the High Court's Judiciary is for 62 years.
- Supreme Court is a protector of the Constitution.
- Parliament can change the constitution.
- The Supreme Court has the right to a judicial reclamation.
- The supreme court has the right to judicial review.
- Drug can be sought in the High Court or the Supreme Court for violation of constitutional fundamental rights.
- The President is appointed by the President and can remove the President's Governor.
- The governor is the constitutional head of the state.
- During the constitutional crisis, the governor administers the state on behalf of the President.
- The governor has appointed the Chief Minister and other ministers.
- The Governor's prior approval is required to present the financial bill in the State Legislature.
- The governor has the right to convene, suspend or dissolve the session of the State Legislature.
- The governor can forgive the offender but can not forgive the execution sentence.
- The state legislature includes the governor, the assembly and the legislative assembly in the state where there is a biennial legislature.
- The maximum number of state assembly members is 500 and at least 60. (Note: Mizoram, Goa's 40-member assembly member is 32, Sikkim's 32).
- There is also a Legislative Council with Vidhansabha in Jammu and Kashmir, Uttar Pradesh, Bihar, Maharashtra, Andhra Pradesh and Karnataka.
- The minimum number of members in the Legislative Assembly should not be more than 1/3 of the total number of members in the Legislative Assembly. (Note: Since Jammu Kashmir has special state status, there are number of members
- Is there. )
- Legislative Council's tenure is yearly.
- The governor has appointed 1/6 members in the Legislative Council.
- The Legislative Assembly elects 1/3 members of the Legislative Assembly.
- The state cabinet is responsible for the assembly.
- The assembly is responsible for the crisis during the crisis.
- Casting vote to the Lok Sabha Speaker - has the right to vote decisively.
- There is a provision of three types of crisis in the internal, financial and constitutional framework of India's constitution.
- The President is appointed by the Comptroller and Auditor General (CAG).
- Comptroller and Auditor General (CAG) - is a protector of public property.
- The working hours of the Comptroller and Auditor General are 6 years or up to the age of 65 years.
- The President is appointed by the Election Commissioner and his tenure is 6 years.
- The provisions of the Finance Commission have been made in section 280 of the Constitution.
- The governor can appoint an Anglo-Indian in the legislature.
- Jammu and Kashmir has been given special status by Article 370 of the Constitution.
- According to Article 356 of the Constitution of the President, the governor can impose President's rule in the state.
- The President is appointed by the President of Atteni Jr. and holds the post till the President's will.
- The Attorney General is the country's first law officer.
- The citizens of Jammu and Kashmir receive double citizenship type of citizenship.
- There is a provision of governor's rule in Jammu and Kashmir.
- Chairman of the Lok Sabha decides whether a bill is financial or not.
- There are 24 High Courts in India.
- Planning Commission is an unofficial organization. The policy commission is also a non-constitutional body.
- The Prime Minister chairs the National Development Council.
- The Chairman of the Policy Commission is the Prime Minister.
- Currently 100 in the syndicate, 61 in the state list and 52 in the concurrent list.
- If the state and central government makes laws on any subject of the concurrent list, the central government's statute will be considered valid.
- 6 freedoms have been given to citizens under the right of self-interest.
- Emergency time can not control the fundamental rights as per Article 20 and 21.
- President is considered the first citizen of the country.
- The executive power is with the Prime Minister, the President is the only constitutional head.
- In the absence of the President and Vice President, the Chief Justice of the Supreme Court or other senior judge will hear the office of Executive President.
- In the absence of Vice Presidential illness or other reasons, no other person can hold office of Vice Presidential post.
- The controversy over the presidential and vice presidential elections is under the purview of the Supreme Court.
- The President of the President of the President of the President of the President gives information to the President.
- The President can not return the financial bill for reconsideration.
- The President can take the advice of the Supreme Court but he is not obliged to accept the advice.
- The Prime Minister chairs the meeting of the Union Cabinet.
- The Attorney General of India has the right to speak in any House of Parliament, but has no right to vote.
- During the emergency, the tenure of the Lok Sabha can be increased by 1 year. \
- There are 22 members in the public accounts committee, 15 in Lok Sabha and 7 in the Rajya Sabha.
- The governor is appointed by the governor of the Advocate General, and continues to the position until the Governor's will.
- If there is a dispute over a bill, there is no provision of a joint sitting of the Legislative Assembly and the Vidhan Parishad.
- The Governor does not have the right to remove the members of the State Public Service Commission.
- Article 370 of the Constitution does not impose a financial crisis in Jammu and Kashmir.
- Jammu and Kashmir has its own constitution.
- At present, there is a provision of 1 Chief and 30 other judges in the Supreme Court.
- In consultation with the Chief Justice of the Supreme Court, in the appointment of other judges other than the Chief Judge.
- According to Article 352 of the Constitution, the crisis has been announced three times in the country.
- So far, three concurrent convenitions of both the houses of Parliament have been called. Bhuj .Pune Prime Minister Atal Bihari Vajpayee is the only MP who is present at all these three meetings.
- The reply question is given in writing.
- If the Lok Sabha is dissolved and the crisis is declared, then it is Rajya Sabha.
- There are 30 members in the Prakalikan Samiti and all are from the Lok Sabha.
- There are 15 members in the Government Undertaking Committee, which consists of 10 Lok Sabha and 5 Rajya Sabha members.
- Assembly in Puducherry and Delhi - Union Territories is functioning.
- At present, 22 Indian languages have been given the constitutional language status
Comments
Post a Comment